Rajkot GPCB Pollution Control : રાજકોટમાં ગુજરાત ફર્સ્ટના એહવાલની ધારદાર અસર
રાજકોટમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની વધુ એકવાર અસર જોવા મળી છે. પ્રદૂષણ માફિયાને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે.
Advertisement
રાજકોટમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની વધુ એકવાર અસર જોવા મળી છે. પ્રદૂષણ માફિયાને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. ગુજરાત પોલ્યુશન કેન્ટોલ બોર્ડ દ્વારા આ નોટિસ આપવામાં આવી છે. આર.આર. કેમને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા PGVCL ને આ અંગે જાણ પણ કરવામાં આવી છે. તાત્કાલિક વીજ કનેક્શન કાપવા બોર્ડ દ્વારા જાણ કરાઈ છે.....જુઓ અહેવાલ.............

