Rajkot Jangleshwar demolition : જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર
રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. જંગલેશ્વર ડિમોલિશન મામલે હવે કમિટીના અધ્યક્ષ બદલવામાં આવ્યા છે.
Advertisement
રાજકોટના જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. જંગલેશ્વર ડિમોલિશન મામલે હવે કમિટીના અધ્યક્ષ બદલવામાં આવ્યા છે. મનપાના ઈન્ચાર્જ ડે. કમિશનર કેતન જોષીને અધ્યક્ષ બનાવાયા છે. અગાઉ તપાસ સમિતિના અધ્યક્ષ મનપાના DMC ચેતન નંદાણી હતા. તપાસ સમિતિના અધ્યક્ષ મામલે ગુજરાત ફર્સ્ટે સવાલ ઉઠાવ્યા હતા.....જુઓ અહેવાલ.....

