Rajkot Janak Kotak: ભાજપના સિનિયર નેતા જનકભાઈ કોટકનું નિધન, જુઓ VIDEO
Rajkot Janak Kotak: રાજકોટના રાજકીય ક્ષેત્રમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં ભાજપના સિનિયર નેતા અને રાજકોટના પૂર્વ મેયર જનકભાઈ કોટકનું 80 વર્ષની વયે નિધન થયું છે. ભાજપના અગ્રણી નેતા તરીકે જાણીતા જનકભાઈ કોટક તાજેતરમાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ ખૂબ જ સક્રિય રહ્યા હતા.
Advertisement
Rajkot Janak Kotak: રાજકોટના રાજકીય ક્ષેત્રમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં ભાજપના સિનિયર નેતા અને રાજકોટના પૂર્વ મેયર જનકભાઈ કોટકનું 80 વર્ષની વયે નિધન થયું છે. ભાજપના અગ્રણી નેતા તરીકે જાણીતા જનકભાઈ કોટક તાજેતરમાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ ખૂબ જ સક્રિય રહ્યા હતા. તેમના નિધનથી રાજકોટ ભાજપ પરિવાર અને તેમના સ્નેહીજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

