Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

રંગીલું રાજકોટ કૃષ્ણમય બનશે: જન્માષ્ટમીએ 22 કિમી લાંબી 41મી ભવ્ય શોભાયાત્રા!

Rajkot Janmashtami: રાજકોટ (Rajkot) શહેરમાં જન્માષ્ટમી (Janmashtami) પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ (Vishwa Hindu Parishad - VHP) દ્વારા 41મી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 22 કિલોમીટરના (22 km) રૂટ પર નીકળનારી આ યાત્રા પૂર્વે ધર્મસભા (Dharmasabha) યોજાશે. સમગ્ર નગરમાં...
Advertisement

Rajkot Janmashtami: રાજકોટ (Rajkot) શહેરમાં જન્માષ્ટમી (Janmashtami) પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ (Vishwa Hindu Parishad - VHP) દ્વારા 41મી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 22 કિલોમીટરના (22 km) રૂટ પર નીકળનારી આ યાત્રા પૂર્વે ધર્મસભા (Dharmasabha) યોજાશે. સમગ્ર નગરમાં સનાતન સંસ્કૃતિની (Sanatan Dharma) ઝાંખીઓ, વ્યસન મુક્તિના ફ્લોટ્સ (Floats) અને મટકી ફોડના રોમાંચક કાર્યક્રમો યોજાશે.

Tags :
Advertisement

.

×