Rajkot ગુજરાતના સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળાને લઈને મોટા સમાચાર
જન્માષ્ટમી લોકમેળો આ વર્ષે પણ રાઇડ્સ વિહોણો રહેશે! એસઓપી લોકની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવી છે રાઈડ્સના નિયમો હળવા કરી મંજૂરી આપવી: ભાજપ નેતા Rajkot Lok Mela: ગુજરાતના સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં...
02:19 PM Jul 11, 2025 IST
|
SANJAY
- જન્માષ્ટમી લોકમેળો આ વર્ષે પણ રાઇડ્સ વિહોણો રહેશે!
- એસઓપી લોકની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવી છે
- રાઈડ્સના નિયમો હળવા કરી મંજૂરી આપવી: ભાજપ નેતા
Rajkot Lok Mela: ગુજરાતના સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ભાજપ નેતા વિનુભાઈ ઘવાનીએ જણાવ્યું છે કે લોકમેળો થવો જ જોઈએ અને રાઈડ્સ સાથે જ થવો જોઈએ. મુખ્યમંત્રીને પત્ર લખી લોકમેળામાં રાઈડ્સના નિયમો હળવા કરવા માંગ કરીશ. ચકેડી, રાઈડ્સ અને ફઝર ફળકા સાથે જ મેળો થવો જોઈએ. લોકમેળા મુદ્દે જેને વાંધો હોઈ તે ઘરે રહે. રાઈડ્સના નિયમો હળવા કરવા અને કાગળોમાં બાંધછોડ કરી મંજૂરી આપવી જોઈએ.
Next Article