Rajkot Love Triangle Murder : Rajkot શહેર ફરી બન્યું રક્તરંજીત!
છરીના ઘા ઝીંકીને યુવકને મોતને ઘાટ ઉતારાયો હતો. પરિણીત પ્રેમિકાને પામવાના ઝનૂનમાં યુવકની હત્યા કરાઈ હતી.
Advertisement
ગુજરાતનું રંગીલું રાજકોટ ફરી એકવાર રક્તરંજીત થયું છે. બાપુનગર સ્મશાનવાળી શેરીમાં હત્યાનો બનાવ બન્યો હતો. છરીના ઘા ઝીંકીને યુવકને મોતને ઘાટ ઉતારાયો હતો. પરિણીત પ્રેમિકાને પામવાના ઝનૂનમાં યુવકની હત્યા કરાઈ હતી. જૂના પ્રેમસંબંધમાં ખૂની ખેલ ખેલાયાનો ચોંકાવનારો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે...જુઓ અહેવાલ...
Advertisement