Rajkot ના Khetla Aapa Temple માંથી 52 જીવતા સાપ મળ્યા
Rajkot: મંદિરના મહંતની કરવામાં આવી ધરપકડ મહંત શ્રદ્ધાળુઓને સાપ બતાડતા હતા 100થી વધુ સાપો મંદિરમાં રાખવામાં આવ્યા હતા Rajkot: રાજકોટના ખેતલા આપા મંદિરમાંથી 52 જીવતા સાંપ મળ્યા છે. જેમાં મંદિરના મહંતની ધરપકડ કરવામાં આવી છે. જોકે મહંતે સોશિયલ મીડિયામાં...
12:14 PM Nov 19, 2025 IST
|
SANJAY
- Rajkot: મંદિરના મહંતની કરવામાં આવી ધરપકડ
- મહંત શ્રદ્ધાળુઓને સાપ બતાડતા હતા
- 100થી વધુ સાપો મંદિરમાં રાખવામાં આવ્યા હતા
Rajkot: રાજકોટના ખેતલા આપા મંદિરમાંથી 52 જીવતા સાંપ મળ્યા છે. જેમાં મંદિરના મહંતની ધરપકડ કરવામાં આવી છે. જોકે મહંતે સોશિયલ મીડિયામાં નાગનું ઘર કહીને વીડિયો મૂક્યા હતા. તથા 100થી વધુ સાપો આ મંદિરમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે મહંત નાગદેવતાનું મંદિર કહીને પ્રચાર કરતા હતા. જેમાં હવે ફોરેસ્ટ વિભાગ દ્વારા મંદિરના મહંતની ધરપકડ કરી છે.
Next Article