Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot Mayor સત્તાના અહંકારમાં ભૂલ્યા ભાન! Gujarat First ના સવાલોથી કેમ અકળાયા Mayor?

Rajkot News:રાજકોટના મેયર નેહલ શુક્લે શહેરમાં દૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યું હોવાનો સ્વીકાર કર્યો હતો, પરંતુ જ્યારે ગુજરાત ફર્સ્ટના કાર્યક્રમમાં તેમને આ અંગે આકરા સવાલો પૂછવામાં આવ્યા ત્યારે તેઓ અકળાઈ ગયા હતા.
Advertisement

Rajkot News:રાજકોટના મેયર નેહલ શુક્લે શહેરમાં દૂષિત પાણીનું વિતરણ થઈ રહ્યું હોવાનો સ્વીકાર કર્યો હતો, પરંતુ જ્યારે ગુજરાત ફર્સ્ટના કાર્યક્રમમાં તેમને આ અંગે આકરા સવાલો પૂછવામાં આવ્યા ત્યારે તેઓ અકળાઈ ગયા હતા. મેયરે અહંકાર દર્શાવતા એવું જણાવ્યું હતું કે સવાલ પૂછવાથી કે સત્ય બોલવાથી પરિસ્થિતિમાં કોઈ ફેર પડતો નથી. આ વિષય પર વિપક્ષ અને મીડિયા દ્વારા શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા થવા સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો....

Tags :
Advertisement

.

×