Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : રાજકોટમાં વસ્તી ગણતરી શરૂ થવામાં થઇ શકે છે વિલંબ, જાણો કારણ

Rajkot News: રાજકોટ (Rajkot) માં વસ્તી ગણતરી-2027 (Population Census-2027) ની કામગીરીમાં વિલંબ થવાની શક્યતા છે, કારણ કે હજુ સુધી વસ્તી ગણતરી માટેનું જરૂરી મટીરીયલ (Material) સ્ટાફ સુધી પહોંચ્યું નથી.
Advertisement

Rajkot News: રાજકોટ (Rajkot) માં વસ્તી ગણતરી-2027 (Population Census-2027) ની કામગીરીમાં વિલંબ થવાની શક્યતા છે, કારણ કે હજુ સુધી વસ્તી ગણતરી માટેનું જરૂરી મટીરીયલ (Material) સ્ટાફ સુધી પહોંચ્યું નથી. જોકે, આ અંગે તંત્ર સક્રિય બન્યું છે અને સાંજ સુધીમાં મટીરીયલનું વિતરણ પૂર્ણ કરી દેવાય તેવી પ્રબળ સંભાવના છે, જ્યારે વસ્તી ગણતરી માટેની ટ્રેનિંગ (Training) પ્રક્રિયા અગાઉ જ પૂર્ણ કરી દેવામાં આવી છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..

Advertisement
Tags :
Advertisement

.

×