Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot News: પુરવઠા વિભાગની સૌથી મોટી કાર્યવાહી

ગરીબોનું અનાજ લેતા 19506 અમીરોને નોટિસ મોકલાઇ છે IT રિટર્ન 6 લાખની આવક ધરાવતા લોકોને તંત્રએ રડારમાં લીધા તમામ લોકોને 7 દિવસમાં જવાબ આપવા માટે નોટિસ Rajkot News: રાજકોટ પુરવઠા વિભાગની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં ગરીબોનું...
Advertisement
  • ગરીબોનું અનાજ લેતા 19506 અમીરોને નોટિસ મોકલાઇ છે
  • IT રિટર્ન 6 લાખની આવક ધરાવતા લોકોને તંત્રએ રડારમાં લીધા
  • તમામ લોકોને 7 દિવસમાં જવાબ આપવા માટે નોટિસ

Rajkot News: રાજકોટ પુરવઠા વિભાગની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં ગરીબોનું અનાજ લેતા 19506 અમીરોને નોટિસ મોકલાઇ છે. તેમાં 25 લાખનું ટર્ન ઓવર IT રિટર્ન 6 લાખની આવક ધરાવતા લોકોને તંત્રએ રડારમાં લીધા છે. રાજકોટ (Rajkot) ગ્રામ્યમાં 82.590 લોકો સહિત 1.02.096 લોકોને પુરવઠા તંત્રની નોટિસ છે. જેમાં તમામ લોકોને 7 દિવસમાં જવાબ આપવા માટે નોટિસ આપવામાં આવી છે.

Tags :
Advertisement

.

×