Rajkot Nil City Club Garba Controversy | રાજકોટમાં નીલ સિટી ક્લબના ગરબામાં ફરી બોલાચાલી
ઇન્દ્રનીલ રાજ્યગુરૂ એ કહ્યું કે, ધર્મનું કે આરાધના માટે અમારે ભાજપ કે ગૃહમંત્રી પાસેથી શીખવાનું છે ?
01:16 PM Sep 27, 2025 IST
|
Vipul Sen
Rajkot : રાજકોટનાં નીલસિટી ક્લબ ખાતે ગરબામાં વિશ્વ હિન્દૂ પરિષદનાં (VHP) કાર્યકરોનાં વિધર્મીઓને લઈને વિવાદ મામલે પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ (Indranil Rajguru) તથા વિહિપ કાર્યકરોની બબાલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. વિવાદ મામલે ઇન્દ્રનીલ રાજ્યગુરૂ એ કહ્યું કે, ધર્મનું કે આરાધના માટે અમારે ભાજપ કે ગૃહમંત્રી પાસેથી શીખવાનું છે ? સનાતન ધર્મ અને માતાજીની આરાધના માટે જે શાસ્ત્રો કહે એ છે, રાસ-ગરબા પૂર્ણ થયા બાદ અમે 15 મિનિટ DJ રમાડીએ છીએ. તેમણે કહ્યું કે, વિધર્મીઓ જો આવે છે તો એ કલમા ગાવા આવે છે કે માતાજીના ગરબા ગાવા..! જુઓ અહેવાલ....
Next Article