Rajkot Occult Ritual Case : રાજકોટમાં તાંત્રિક વિધિના કેસમાં ભુવાને આજીવન કેદ
Rajkot Occult Ritual Case: રાજકોટ સેશન્સ કોર્ટે 6 વર્ષ પહેલાં એટલે કે 18 નવેમ્બર2020 ના રોજ જસદણના વીરનગરમાં અંધશ્રદ્ધાના નામે તાંત્રિક વિધિના બહાને મહિલા ઉર્મિલાની હત્યા નિપજાવવાના ચકચારી કેસમાં આરોપી ભુવા નિલેશ કટારાને આજીવન કેદની સજા સંભળાવી છે.
Advertisement
Rajkot Occult Ritual Case: રાજકોટ સેશન્સ કોર્ટે 6 વર્ષ પહેલાં એટલે કે 18 નવેમ્બર2020 ના રોજ જસદણના વીરનગરમાં અંધશ્રદ્ધાના નામે તાંત્રિક વિધિના બહાને મહિલા ઉર્મિલાની હત્યા નિપજાવવાના ચકચારી કેસમાં આરોપી ભુવા નિલેશ કટારાને આજીવન કેદની સજા સંભળાવી છે. આરોપી ભુવાએ વિધિ કરવાના બહાને મૃતક મહિલાને માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી અને બાદમાં મકાઈનો પૂડો સળગાવી તેના પર નાખતા ગંભીર દાઝવાથી મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે આ સમગ્ર ઘટના દરમિયાન મૃતક મહિલાના પતિને રૂમમાં બંધ કરી દેવામાં આવ્યો હતો. જુઓ વીડિયો...

