ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot PGVCLએ 28.97 કરોડની વીજચોરી ઝડપી

PGVCL Drive : સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટાપાયે વીજચોરી ઝડપાઇ છે. વાસ્તવમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજચોરી પકડવા ડ્રાઇવ (PGVCL Drive) યોજાઇ હતી. આ તરફ PGVCL ટીમે ડિસેમ્બર મહિનામાં કુલ 28.97 કરોડની વીજ ચોરી પકડી પડી હોવાનું સામે આવ્યું છે. આ સાથે કુલ...
11:25 AM Jan 08, 2025 IST | Hiren Dave
PGVCL Drive : સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટાપાયે વીજચોરી ઝડપાઇ છે. વાસ્તવમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજચોરી પકડવા ડ્રાઇવ (PGVCL Drive) યોજાઇ હતી. આ તરફ PGVCL ટીમે ડિસેમ્બર મહિનામાં કુલ 28.97 કરોડની વીજ ચોરી પકડી પડી હોવાનું સામે આવ્યું છે. આ સાથે કુલ...

PGVCL Drive : સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટાપાયે વીજચોરી ઝડપાઇ છે. વાસ્તવમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજચોરી પકડવા ડ્રાઇવ (PGVCL Drive) યોજાઇ હતી. આ તરફ PGVCL ટીમે ડિસેમ્બર મહિનામાં કુલ 28.97 કરોડની વીજ ચોરી પકડી પડી હોવાનું સામે આવ્યું છે. આ સાથે કુલ 7668 વીજ જોડાણો વિરૂધ્ધ કાર્યવાહી કરી 28.97 કરોડની ચોરી પકડી હોવાનું ખૂલ્યું છે.

Tags :
ElectricitytheftGujaratFirstKutchPGVCLRaidRAJKOTSaurashtra
Next Article