Rajkot : રાજકોટના જિલ્લાના બામણબોરમાં પ્રદૂષણ માફિયા બેફામ, જૂઆત છતાં પરિણામ શૂન્ય!
રાજકોટના જિલ્લાના બામણબોરમાં ભ્રષ્ટ અધિકારીઓની રહેમનજરથી પ્રદૂષણ માફિયા બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યાં છે.
Advertisement
રાજકોટના જિલ્લાના બામણબોરમાં ભ્રષ્ટ અધિકારીઓની રહેમનજરથી પ્રદૂષણ માફિયા બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યાં છે. કારણ કે આ અંગે ગ્રામજનો વર્ષ 2020 થી પત્ર વ્યવહાર કરી રહ્યા છે. TDO, કલેક્ટકર, GPCB માં રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ગ્રામ પંચાયતે લખેલા પત્રો ગુજરાત ફર્સ્ટના હાથે લાગ્યા અને આ અંગેનો અહેવાલ રજૂ કરી લોકોની રજૂઆતો સરકાર સુધી પહોંચાડવાની કોશિશ કરી. GPCB રાજકોટ, સુરેન્દ્રનગર.અને ગાંધીનગર સુધી આ અંગે ફરિયાદો થઈ. આરોપ છે કે ફેક્ટરીનું કેમિકલયુક્ત પાણી મચ્છુ-1 ડેમ સુધી પહોંચે છે અને વાંકાનેર, રાજકોટવાસીઓ એ પાણીનો પીવામાં ઉપયોગ કરે છે...........જુઓ અહેવાલ........

