ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : રાજકોટ મનપા દ્વારા ભવ્ય આતશબાજીનું આયોજન

રાજકોટમાં માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આતશબાજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ કાર્યક્રમ દરમિયાન એક કલાક સુધી આકાશ અવનવા રંગમાં રંગાયું હતું. દર વર્ષે ધનતેરસે આ પ્રકારે આતશબાજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ખાસ આયોજન કરવામાં...
11:48 PM Oct 18, 2025 IST | Vipul Sen
રાજકોટમાં માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આતશબાજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ કાર્યક્રમ દરમિયાન એક કલાક સુધી આકાશ અવનવા રંગમાં રંગાયું હતું. દર વર્ષે ધનતેરસે આ પ્રકારે આતશબાજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ખાસ આયોજન કરવામાં...

રાજકોટમાં માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં આતશબાજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ કાર્યક્રમ દરમિયાન એક કલાક સુધી આકાશ અવનવા રંગમાં રંગાયું હતું. દર વર્ષે ધનતેરસે આ પ્રકારે આતશબાજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે.... જુઓ અહેવાલ...

Tags :
dhanterascelebrationFestivalVibesFireworksShowGujaratFirstMadhavraoScindiaGroundRAJKOT
Next Article