Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot Range IG : રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા દરોડા

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના ગામોમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું છે. જાખણ‌ ગામની સીમમાં ભોગાવો નદીમાંથી રેતી ખનનનું નેટવર્ક ઝડપાયું છે.
Advertisement

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના ગામોમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું છે. જાખણ‌ ગામની સીમમાં ભોગાવો નદીમાંથી રેતી ખનનનું નેટવર્ક ઝડપાયું છે. રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા રેડ કરી જાખણ‌ ગામ અને બોડિયા ગામની સીમમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી હેઠળ 13 વાહનો અને રેતી મળી કુલ 4.60 કરોડનો મુદામાલ કબજે કરાયો છે. ભૂમાફિયા મહાવીરસિંહ રાણા અને ભરત ભરવાડને દંડ ફટકારવામાં આવ્યો છે......જુઓ અહેવાલ......

Advertisement
Tags :
Advertisement

.

×