Rajkot Rickshaw Strike રાજકોટમાં રેપિડો રિક્ષા ચાલકોની મોટી હડતાળ
Rajkot: રાજકોટમાં રેપિડો રિક્ષા ચાલકો દ્વારા ભાડાના દરમાં કરવામાં આવેલા ધરખમ ઘટાડાના વિરોધમાં આકસ્મિક હડતાળ પાડવામાં આવી છે. કંપની દ્વારા પ્રતિ કિલોમીટરનો ભાવ 15.60 રૂપિયાથી ઘટાડીને 11 રૂપિયા કરી દેવામાં આવતા 500થી વધુ રિક્ષા ચાલકો એકત્ર થયા છે.
Advertisement
- Rajkot માં ભાડામાં ઘટાડો કરાતા રિક્ષા ચાલકો એકત્ર થયા
- કંપનીએ પ્રતિ કિલોમીટરના ભાવમાં કર્યો ઘટાડો
- 15.60ને બદલે હવે 11 રૂપિયા ભાવ કરાયો
- રાજકોટમાં 500થી વધુ રિક્ષા ચાલકો હડતાળ પર
- આકસ્મિક હડતાળથી મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા
Rajkot: રાજકોટમાં રેપિડો રિક્ષા ચાલકો દ્વારા ભાડાના દરમાં કરવામાં આવેલા ધરખમ ઘટાડાના વિરોધમાં આકસ્મિક હડતાળ પાડવામાં આવી છે. કંપની દ્વારા પ્રતિ કિલોમીટરનો ભાવ 15.60 રૂપિયાથી ઘટાડીને 11 રૂપિયા કરી દેવામાં આવતા 500થી વધુ રિક્ષા ચાલકો એકત્ર થયા છે. આ આકસ્મિક હડતાળને કારણે મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement


