Rajkot: Rupala ફરી મોટા વિવાદમાં, જુઓ આ શું બોલ્યા
Rajkot ના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીનાં (BJP) વરિષ્ઠ નેતા પરશોત્તમ રૂપાલા ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. પરશોત્તમ રૂપાલા દ્વારા ફરી એકવાર એવું વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું, જેનાથી રાજપૂત સમાજ લાગણી ફરી દુભાઈ છે. રાજપૂત સમાજની મહિલા અગ્રણીઓ દ્વારા પરશોત્તમ...
Advertisement
Rajkot ના સાંસદ અને ભારતીય જનતા પાર્ટીનાં (BJP) વરિષ્ઠ નેતા પરશોત્તમ રૂપાલા ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. પરશોત્તમ રૂપાલા દ્વારા ફરી એકવાર એવું વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું, જેનાથી રાજપૂત સમાજ લાગણી ફરી દુભાઈ છે. રાજપૂત સમાજની મહિલા અગ્રણીઓ દ્વારા પરશોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સાથે જ પરશોત્તમ રૂપાલાને પાર્ટીમાંથી હટાવવાની માગ સાથે પરુષોત્તમ રૂપાલાએ હવે રિટાયરમેન્ટ લેવું જોઈએ તેવી સલાહ આપી છે.
Advertisement