રાજકોટની Government School નું 100% પરિણામ: દીકરીઓએ રચ્યો ઈતિહાસ
Sarojini Naidu Girls High School: રાજકોટ (Rajkot) ની સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ (Sarojini Naidu Girls High School) એ ધોરણ 10 માં 100% પરિણામ મેળવીને ખાનગી શાળાઓને મજબૂત ટક્કર આપી છે. બંસી ટાંક (Bansi Tank) એ 99.43 PR મેળવ્યા છે, જ્યારે...
Advertisement
Sarojini Naidu Girls High School: રાજકોટ (Rajkot) ની સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ (Sarojini Naidu Girls High School) એ ધોરણ 10 માં 100% પરિણામ મેળવીને ખાનગી શાળાઓને મજબૂત ટક્કર આપી છે. બંસી ટાંક (Bansi Tank) એ 99.43 PR મેળવ્યા છે, જ્યારે 10 થી વધુ વિદ્યાર્થિનીઓએ 96.22 થી વધુ PR પ્રાપ્ત કર્યા છે. સરકારી શાળાની દીકરીઓની આ સિદ્ધિથી સમગ્ર શિક્ષણ જગતમાં આનંદની લહેર પ્રસરી છે.
Advertisement


