Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Rajkot School Teacher : ગુરુ-શિષ્યના સંબંધો લજવાયા! ગણિતમાં નાપાસ કરવાની ધમકી આપી વિદ્યાર્થિની પર દુષ્કર્મ, શિક્ષક મોહિત ટાંકની અટકાયત

Rajkot School Teacher : રાજકોટમાં સરકારી શાળાના શિક્ષક સામે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કર્યાનો ગંભીર આરોપ નોંધાયો છે. ફરિયાદ મુજબ શિક્ષકે ગણિતમાં નાપાસ કરવાની ધમકી આપી વિદ્યાર્થિનીને પોતાના ફ્લેટ પર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. મામલો સામે આવ્યા બાદ રાજકોટ તાલુકા પોલીસે શિક્ષક મોહિત ટાંકની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર કેસને લઈને પોલીસ પુરાવા અને અન્ય વિગતો તપાસી રહી છે.
Advertisement

Rajkot School Teacher : રાજકોટમાં ગુરુ-શિષ્યના સંબંધોને કલંકિત કરતી ગંભીર ઘટના સામે આવી છે. એક સરકારી શાળાના શિક્ષક પર વિદ્યાર્થિનીને ગણિત વિષયમાં નાપાસ કરવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ લાગ્યો છે. ફરિયાદ મુજબ, શિક્ષક વિદ્યાર્થિનીને પોતાના ફ્લેટ પર લઈ ગયો હતો, જ્યાં તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે શિક્ષક મોહિત ટાંક વિરુદ્ધ રાજકોટ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તેની અટકાયત કરી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે પુરાવા એકત્ર કરવા સહિતની વધુ તપાસ હાથ ધરી છે. વિશેષ જાણકારી માટે જુઓ Video.

Tags :
Advertisement

.

×