Gondal : પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે વિવાદ મામલે, બંને સમાજના આગેવાનોની પત્રકાર પરિષદ
પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે રાજવી કાળથી સબંધ : રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા ગોંડલને બદનામ કરવામાં કોઈ કઈ બાકી રાખતું નથી : જયરાજ સિંહ જાડેજા ભગવતસિંહજીનું ગોકુળિયું ગોંડલ છે અહીંયા સમાજના વાળા નથી : ગણેશ ગોંડલ ગોંડલમાં પાટીદાર...
Advertisement
- પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે રાજવી કાળથી સબંધ : રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા
- ગોંડલને બદનામ કરવામાં કોઈ કઈ બાકી રાખતું નથી : જયરાજ સિંહ જાડેજા
- ભગવતસિંહજીનું ગોકુળિયું ગોંડલ છે અહીંયા સમાજના વાળા નથી : ગણેશ ગોંડલ
ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાના કેસમાં સમાધાન થયુ છે. જેમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ સમાધાન કર્યું છે. તેમાં બન્ને સમાજના લોકો વચ્ચે મહત્વની બેઠક મળી હતી. જેમાં જયરાજસિંહ જાડેજા, અલ્પેશ ઢોલરિયા, અશોક પીપળીયા તથા ગોપાલ શિંગાળા, કનકસિંહ જાડેજા અને મનસુખભાઇ સખીયા, લક્ષ્મણભાઇ પટેલ હાજર રહ્યા હતા.
Advertisement


