Rajkot: શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી રાજકોટની મુલાકાતે
Rajkot: દ્વારકા શારદાપીઠના જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી (Shankaracharya Swami Sadanand Saraswatiji) હાલ ગુજરાતના પ્રવાસે છે. તેઓ રાજકોટ (Rajkot) ની મુલાકાતે પધાર્યા હતા, જ્યાં શ્રદ્ધાળુઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
Advertisement
Rajkot: દ્વારકા શારદાપીઠના જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી (Shankaracharya Swami Sadanand Saraswatiji) હાલ ગુજરાતના પ્રવાસે છે. તેઓ રાજકોટ (Rajkot) ની મુલાકાતે પધાર્યા હતા, જ્યાં શ્રદ્ધાળુઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજકોટથી તેઓ અમરેલી (Amreli) ગામે જવા રવાના થયા હતા, જ્યાં તેમણે એક વિશાળ કેન્સર હોસ્પિટલ (Cancer Hospital) ના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ આપી હતી. આ પ્રસંગે તેમણે માનવ સેવા અને આરોગ્ય ક્ષેત્રે થતા કાર્યોને આશીર્વાદ પાઠવ્યા હતા. તેમણે ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ કરી છે. જુઓ અહેવાલ...
Advertisement


