ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : રીબડામાં અનિરૂદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં શક્તિ પ્રદર્શન

ગુજરાતના રીબડા ( Ribada) ખાતે 5 સપ્ટેમ્બરે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં એક વિશાળ શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
07:30 PM Sep 03, 2025 IST | Vipul Sen
ગુજરાતના રીબડા ( Ribada) ખાતે 5 સપ્ટેમ્બરે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં એક વિશાળ શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતના રીબડા ( Ribada) ખાતે 5 સપ્ટેમ્બરે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં એક વિશાળ શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજોના લોકો પણ મોટી સંખ્યામાં જોડાવાના છે, જેઓ અનિરુદ્ધસિંહ અને મહિપતસિંહ જાડેજાની સજા માફીની માંગ કરશે. આ ઘટનાની જાણકારી સિંધાવદરના પ્રતિનિધિ અને ક્ષત્રિય આગેવાન અજયસિંહ જાડેજાએ આપી હતી.

Tags :
AnirudhSinhJadejaGujaratFirstkshatriyasamajPopatSorathiyaCaseRAJKOTRibdaShaktiPradarshan
Next Article