Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Rajkot : બસ છે કે ફ્લાઈટ? સુદામા ટ્રાવેલ્સે લોન્ચ કરી હાઈટેક બસ, સુવિધાઓ જાણીને ચોંકી જશો!

Rajkot Sudama Travels launches high-tech bus : રાજકોટના મુસાફરો માટે મુસાફરીનો અનુભવ હવે વધુ લક્ઝુરિયસ અને સુવિધાજનક બનવા જઈ રહ્યો છે, કારણ કે જાણીતા સુદામા ટ્રાવેલ્સ દ્વારા અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હાઈટેક બસો લોન્ચ કરવામાં આવી છે. હાલના તબક્કે ટ્રાવેલ્સ દ્વારા આવી 3 પ્રીમિયમ બસોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે મુસાફરોની સલામતી અને સુખ-સુવિધાને પ્રાધાન્ય આપે છે.
Advertisement
  • રાજકોટ સુદામા ટ્રાવેલ્સ દ્વારા હાઈટેક બસ કરાઈ લોન્ચ
  • બાયો કેમિકલ ટોયલેટ, સ્માર્ટ સ્ક્રીન, ફાયર સિસ્ટમ, USB પોઇન્ટની સુવિધા
  • સુદામા ટ્રાવેલ્સ દ્વારા હાલ ત્રણ બસોનું લોન્ચિંગ કરાયું
  • જામનગર, રાજકોટ, બરોડા, અમદાવાદ, સુરત, મુંબઈ રૂટ પર દોડશે બસ

Rajkot Sudama Travels launches high-tech bus : રાજકોટના મુસાફરો માટે મુસાફરીનો અનુભવ હવે વધુ લક્ઝુરિયસ અને સુવિધાજનક બનવા જઈ રહ્યો છે, કારણ કે જાણીતા સુદામા ટ્રાવેલ્સ દ્વારા અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હાઈટેક બસો લોન્ચ કરવામાં આવી છે. હાલના તબક્કે ટ્રાવેલ્સ દ્વારા આવી 3 પ્રીમિયમ બસોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે મુસાફરોની સલામતી અને સુખ-સુવિધાને પ્રાધાન્ય આપે છે. આ હાઈટેક બસોમાં પ્રવાસ દરમિયાન મુસાફરોને બાયો-કેમિકલ ટોયલેટ, મનોરંજન માટે સ્માર્ટ સ્ક્રીન, દરેક સીટ પર USB ચાર્જિંગ પોઇન્ટ અને સુરક્ષા માટે અત્યાધુનિક ફાયર સેફ્ટી સિસ્ટમ જેવી પ્રીમિયમ સુવિધાઓ મળશે. આ બસો મુખ્યત્વે રાજકોટ, જામનગર, અમદાવાદ, વડોદરા, સુરત અને મુંબઈ જેવા વ્યસ્ત રૂટ પર દોડશે, જેનાથી લાંબા અંતરની મુસાફરી કરતા લોકો માટે આ પ્રવાસ હવે ઘર જેવો આરામદાયક બની રહેશે.

Advertisement
Tags :
Advertisement

.

×