Rajkot : લોકમેળામાં રાઈડ સંચાલકો અને તંત્ર વચ્ચે તણાવ
રાઇડ સંચાલકોએ જણાવ્યું છે કે અન્ય જિલ્લામાં તંત્ર મંજૂરી આપે છે એક પણ જગ્યાએ ફોર્મ પણ નહીં ઉપાડે અને હરાજીમાં પણ જોડાશે નહીં ગુજરાત મેળા એસોસિએશને સરકાર સામે મોરચો માંડ્યો છે Rajkot Lok Mela : રાજકોટ લોકમેળો ચકડોળે ચડ્યો...
Advertisement
- રાઇડ સંચાલકોએ જણાવ્યું છે કે અન્ય જિલ્લામાં તંત્ર મંજૂરી આપે છે
- એક પણ જગ્યાએ ફોર્મ પણ નહીં ઉપાડે અને હરાજીમાં પણ જોડાશે નહીં
- ગુજરાત મેળા એસોસિએશને સરકાર સામે મોરચો માંડ્યો છે
Rajkot Lok Mela : રાજકોટ લોકમેળો ચકડોળે ચડ્યો છે. જેમાં રાજકોટમાં રાઇડ નહીં તો ક્યાંય નહીં લાગે રાઇડ. જેમાં રાઇડ સંચાલકો એક જૂથ થઈ નિર્ણય લીધો છે. રાઇડ સંચાલકોએ જણાવ્યું છે કે અન્ય જિલ્લામાં તંત્ર મંજૂરી આપે છે. રાજકોટમાં અધિકારીઓને તકલીફ છે. રાજકોટના અધિકારીઓના વાંકે આખા ગુજરાતમાં રાઇડ સંચાલકો રાઇડ લગાડશે નહિ.
Advertisement


