Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : લોકમેળામાં રાઈડ સંચાલકો અને તંત્ર વચ્ચે તણાવ

રાઇડ સંચાલકોએ જણાવ્યું છે કે અન્ય જિલ્લામાં તંત્ર મંજૂરી આપે છે એક પણ જગ્યાએ ફોર્મ પણ નહીં ઉપાડે અને હરાજીમાં પણ જોડાશે નહીં ગુજરાત મેળા એસોસિએશને સરકાર સામે મોરચો માંડ્યો છે Rajkot Lok Mela : રાજકોટ લોકમેળો ચકડોળે ચડ્યો...
Advertisement
  • રાઇડ સંચાલકોએ જણાવ્યું છે કે અન્ય જિલ્લામાં તંત્ર મંજૂરી આપે છે
  • એક પણ જગ્યાએ ફોર્મ પણ નહીં ઉપાડે અને હરાજીમાં પણ જોડાશે નહીં
  • ગુજરાત મેળા એસોસિએશને સરકાર સામે મોરચો માંડ્યો છે

Rajkot Lok Mela : રાજકોટ લોકમેળો ચકડોળે ચડ્યો છે. જેમાં રાજકોટમાં રાઇડ નહીં તો ક્યાંય નહીં લાગે રાઇડ. જેમાં રાઇડ સંચાલકો એક જૂથ થઈ નિર્ણય લીધો છે. રાઇડ સંચાલકોએ જણાવ્યું છે કે અન્ય જિલ્લામાં તંત્ર મંજૂરી આપે છે. રાજકોટમાં અધિકારીઓને તકલીફ છે. રાજકોટના અધિકારીઓના વાંકે આખા ગુજરાતમાં રાઇડ સંચાલકો રાઇડ લગાડશે નહિ.

Advertisement
Tags :
Advertisement

.

×