Rajkot : કાગવડ ખોડલધામ ખાતે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ
Rajkot: જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યો હતો લેઉવા પાટીદાર અગ્રણી અને ધારાસભ્ય જયેશ રાદડિયા ખોડલધામ ખાતે ઉપસ્થિત રહ્યા ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે સુખદ સમાધાન થયુ Rajkot: રાજકોટ ખોડલધામ (કાગવડ)માં લેઉવા...
Advertisement
- Rajkot: જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યો હતો
- લેઉવા પાટીદાર અગ્રણી અને ધારાસભ્ય જયેશ રાદડિયા ખોડલધામ ખાતે ઉપસ્થિત રહ્યા
- ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે સુખદ સમાધાન થયુ
Rajkot: રાજકોટ ખોડલધામ (કાગવડ)માં લેઉવા પાટીદાર દ્વારા શક્તિ પ્રદર્શનનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં ખોડલધામ ખાતેથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. તેમાં લેઉવા પાટીદાર અગ્રણી અને ધારાસભ્ય જયેશ રાદડિયા ખોડલધામ ખાતે ઉપસ્થિત રહ્યા છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે સુખદ સમાધાન થયુ છે.
Advertisement


