Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : સંદીપ વેકરીયાનું સભ્યપદ રદ કરવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો

Rajkot Bar Association election : રાજકોટ બાર એસોસિએશન (RBA) ની ચૂંટણીના માહોલમાં મોટો રાજકીય અને કાનૂની વળાંક આવ્યો છે, જ્યાં લાંબા સમયથી ચાલતો જૂથવાદ સ્પષ્ટપણે સપાટી પર જોવા મળ્યો છે.
Advertisement
  • રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં માહોલ ગરમાયો
  • સંદીપ વેકરીયાનું સભ્યપદ રદ કરવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો
  • સમરસ પેનલના ઉમેદવાર સંદીપ વેકરીયાનું સભ્યપદ કરાયું હતું રદ
  • હાઇકોર્ટે BCIના સસ્પેન્સન પર વચગાળાનો સ્ટે આપ્યો
  • BCI દ્વારા સભ્યપદ રદ કરવા મામલે આવતીકાલ સુધી સ્ટે
  • વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે
  • બાર એસો.માં ચાલતો જુથવાદ ચૂંટણીમાં સ્પષ્ટ જોવા મળ્યો
  • ભાજપ સાથે જોડાયેલ બન્ને પેનલ સામ સામે મેદાને ઉતર્યા

Rajkot Bar Association election : રાજકોટ બાર એસોસિએશન (RBA) ની ચૂંટણીના માહોલમાં મોટો રાજકીય અને કાનૂની વળાંક આવ્યો છે, જ્યાં લાંબા સમયથી ચાલતો જૂથવાદ સ્પષ્ટપણે સપાટી પર જોવા મળ્યો છે.

હાઇકોર્ટે BCIના સસ્પેન્સન પર વચગાળાનો સ્ટે આપ્યો

આ ચૂંટણીમાં ભાજપ સાથે જોડાયેલી બંને પેનલ સામસામે મેદાને ઉતરી છે. વિવાદ ત્યારે વકર્યો જ્યારે સમરસ પેનલના ઉમેદવાર સંદીપ વેકરીયાનું સભ્યપદ બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (BCI) દ્વારા રદ કરવામાં આવ્યું હતું. આ મામલો તરત જ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં હાઈકોર્ટે BCI દ્વારા કરવામાં આવેલા સસ્પેન્શન પર વચગાળાનો સ્ટે આપી દીધો છે. BCIના આ નિર્ણય પર હાઈકોર્ટે આવતીકાલ સુધી સ્ટે આપ્યો છે અને આ કેસની વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે, જેના પર સૌની નજર ટકેલી છે.

Advertisement

આ પણ વાંચો :  Rajkot : અટલ સરોવરમાં ફરતા ચકડોળમાં 5 લોકો ફસાયા! ઓપરેટર રાઇડ બંધ કરી ઘરે ચાલ્યો ગયો અને પછી...

Advertisement

Tags :
Advertisement

.

×