ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : આજે તિરંગા યાત્રાનો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલ, JP નડ્ડા સહિત આ દિગ્ગજો રહ્યા હાજર

રાજકોટમાં આજે ભાજપની તિરંગા યાત્રાની શરૂઆત થઈ છે. આ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી.નડ્ડા, કેન્દ્રીયમંત્રી CR પાટીલ, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુવાળા સહિતનાં દિગ્ગજ નેતાઓ સ્ટેજ પર પહોંચ્યા હતા. તિરંગા યાત્રા પૂર્વે...
10:39 AM Aug 10, 2024 IST | Vipul Sen
રાજકોટમાં આજે ભાજપની તિરંગા યાત્રાની શરૂઆત થઈ છે. આ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી.નડ્ડા, કેન્દ્રીયમંત્રી CR પાટીલ, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુવાળા સહિતનાં દિગ્ગજ નેતાઓ સ્ટેજ પર પહોંચ્યા હતા. તિરંગા યાત્રા પૂર્વે...

રાજકોટમાં આજે ભાજપની તિરંગા યાત્રાની શરૂઆત થઈ છે. આ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્યમંત્રી જે.પી.નડ્ડા, કેન્દ્રીયમંત્રી CR પાટીલ, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુવાળા સહિતનાં દિગ્ગજ નેતાઓ સ્ટેજ પર પહોંચ્યા હતા. તિરંગા યાત્રા પૂર્વે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

Tags :
BJP GovernmentCM Bhupendra PatelComgressCR PatilGujarat FirstGujarat PoliticsGujarati NewsHar Ghar TirangaHarsh SanghviIndia Independence DayJP NaddaKargil ChowkNyaya YatraRAJKOTRMCSuratTiranga Yatra
Next Article