Rajkot viral Dadi: રાજકોટના વાયરલ દાદીએ કેમ કર્યો સ્ટંટ? દાદીનો મોટો ખુલાસો!
જો કે, આ વીડિયો વાઇરલ થતા રાજકોટ A ડિવિઝન પોલીસ હરકતમા આવી અને પોલીસ દ્વારા વાઇરલ વીડિયોમાં દેખાતી કારને કબજે કરાઈ છે.
Advertisement
રાજકોટના એક દાદી હાલ સોશિયલ મીડિયા પર ધમ મચાવી રહ્યા છે. સ્કોર્પિયો કાર સાથેનો દાદીનો સ્ટંટ વીડિયો વાઇરલ થતા સોશિયલ મીડિયા પર અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. જો કે, આ વીડિયો વાઇરલ થતા રાજકોટ A ડિવિઝન પોલીસ હરકતમા આવી અને પોલીસ દ્વારા વાઇરલ વીડિયોમાં દેખાતી કારને કબજે કરાઈ છે. કાર ચાલકને પોલીસે ડિટેઈન કરીને મેમો પણ આપ્યો છે. શાસ્ત્રી મેદાનમાં દાદીનો સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો હતો. દરમિયાન, ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા વાઇરલ દાદીનો સંપર્ક કરાયો હતો. તેમણે આવો જોખમી સ્ટંટનો વીડિયો કયાં કારણોસર બનાવ્યો તે અંગે પૂછતા તેમણે કહ્યું કે.............જુઓ અહેવાલ..........

