Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot Water Controversy : સત્તાના અહકારમાં રાજકોટના મેયર ભૂલ્યા ભાન!

Rajkot Water Controversy: રાજકોટમાં દૂષિત પાણીના વિતરણ મુદ્દે ગુજરાત ફર્સ્ટ દ્વારા જનતાના સવાલો પૂછવામાં આવતા મેયર ડો. નેહલ શુકલ અકળાઈ ગયા હતા અને "સવાલ પૂછવાથી શું થશે?" તેવું અહંકારી નિવેદન આપી પોતાના પદનું ભાન ભૂલ્યા હતા.
Advertisement

Rajkot Water Controversy: રાજકોટમાં દૂષિત પાણીના વિતરણ મુદ્દે ગુજરાત ફર્સ્ટ દ્વારા જનતાના સવાલો પૂછવામાં આવતા મેયર ડો. નેહલ શુકલ અકળાઈ ગયા હતા અને "સવાલ પૂછવાથી શું થશે?" તેવું અહંકારી નિવેદન આપી પોતાના પદનું ભાન ભૂલ્યા હતા. એક તરફ મેયરે શહેરમાં દૂષિત પાણી વિતરણ થતો હોવાનો સ્વીકાર કર્યો છે, તો બીજી તરફ જંગલેશ્વર પાણીના બિલમાં ભ્રષ્ટાચાર છુપાવવા અગાઉ બિલ અટકાવવાનું નાટક કરી હવે ચૂપચાપ ચૂકવણી કરી દેવાઈ છે, જેના કારણે મેયર અને મનપાની બેજવાબદાર નીતિ સામે શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જુઓ વીડિયો...

Tags :
Advertisement

.

×