ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot નો સ્માર્ટ સીટી પ્રોજેક્ટ પાણીમાં ગરકાવ, અટલ સરોવરના બેઝમેન્ટમાં પાણી ભરાયું

રાજકોટના સ્માર્ટ સીટી પ્રોજેક્ટ પાણીમાં ગરકાવ થવાના સમાચાર છે. આ પ્રોજેક્ટ હેઠળ 2024ના માર્ચમાં એટલ સરોવરનું લોકાર્પણ થયું હતું
06:44 PM Jan 29, 2025 IST | MIHIR PARMAR
રાજકોટના સ્માર્ટ સીટી પ્રોજેક્ટ પાણીમાં ગરકાવ થવાના સમાચાર છે. આ પ્રોજેક્ટ હેઠળ 2024ના માર્ચમાં એટલ સરોવરનું લોકાર્પણ થયું હતું

રાજકોટના સ્માર્ટ સીટી પ્રોજેક્ટ પાણીમાં ગરકાવ થવાના સમાચાર છે. આ પ્રોજેક્ટ હેઠળ 2024ના માર્ચમાં એટલ સરોવરનું લોકાર્પણ થયું હતું, પરંતુ છેલ્લા 5 મહિનાથી અટલ સરોવરના બેઝમેન્ટમાં પાણી ભરાયું છે. 136 કરોડ રૂપિયાનું રોકાણ છતાં, સ્લેબ ધરાશાયી થવાની સંભાવના છે, જેના કારણે મોટી દુર્ઘટના થઈ શકે છે.

Tags :
Atal Sarovar basementflooded for 5 monthsGujarat FirstInaugurationMarch 2024Mihir ParmarRAJKOTRisk of major accidentslab collapsesSMART CITY PROJECTsubmerged in waterWaterlogging persists during monsoon
Next Article