Rajkumar Jat Case : Grand Master Shifuji Shaurya Bhardwaj સાથે Gujarat First News ની ખાસ વાતચીત
તેમણે પીડિત પરિવારની પડખે ઊભા રહેવાની વાત કરી અને કેસમાં CBI તપાસની માગ કરી છે.
Advertisement
Rajkumar Jat Case : ગોંડલ તાલુકામાં પરપ્રાંતિય યુવક રાજકુમાર જાટનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો હતો, જે બાદ ભારે વિવાદ સર્જાયો છે. આ મામલે ગ્રાન્ડ માસ્ટર શિફૂજી શૌર્ય ભારદ્વાજ (Grand Master Shifuji Shaurya Bhardwaj) એ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી છે અને આ કેસમાં તપાસને લઈ ભારે રોષ વ્યક્ત કર્યો છે. તેમણે પીડિત પરિવારની પડખે ઊભા રહેવાની વાત કરી અને કેસમાં CBI તપાસની માગ કરી છે...જુઓ અહેવાલ..
Advertisement