Banaskantha ના ઓગડના વડા ખાતે Rajput Samaj નું સંમેલન
7 વિભાગ જાગીરદાર રાજપુત સમાજના બંધારણના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
Advertisement
બનાસકાંઠાના ઓગડના વડા ખાતે રાજપુત સમાજનું સંમેલન યોજાયુ હતું. 7 વિભાગ જાગીરદાર રાજપુત સમાજના બંધારણના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં જાગીરદાર રાજપુત સમાજના લોકો આ સંમેલનમાં જોડાયા હતા. સમાજ સુધારા અને સમાજમાં શિક્ષણ વધે તે હેતુથી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.... જુઓ અહેવાલ...
Advertisement


