Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શિંદેને રાજતિલક: હવે મહારાષ્ટ્રના નાથ 'એકનાથ', વડાપ્રધાન મોદીએ આપી શુભેચ્છા

મહારાષ્ટ્રની રાજનિતિમાં નવો અધ્યાય શરુ થઇ ગયો છે. આજે ફડણવીસે જાહેરાત કરી હતી કે એકનાથ શિંદે જ મુખ્યમંત્રી બનશે.ત્યારબાદ ભાજપા અધ્યક્ષ જે.પી નડ્ડાની જાહેરાત બાદ દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બનવા રાજી થયાં હતા. આજે સાંજે7.30 કલાકે  શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યપાલે તેમને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં હતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુધવારે મà«
શિંદેને રાજતિલક  હવે મહારાષ્ટ્રના નાથ  એકનાથ   વડાપ્રધાન મોદીએ આપી શુભેચ્છા
Advertisement
મહારાષ્ટ્રની રાજનિતિમાં નવો અધ્યાય શરુ થઇ ગયો છે. આજે ફડણવીસે જાહેરાત કરી હતી કે એકનાથ શિંદે જ મુખ્યમંત્રી બનશે.ત્યારબાદ ભાજપા અધ્યક્ષ જે.પી નડ્ડાની જાહેરાત બાદ દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બનવા રાજી થયાં હતા. આજે સાંજે7.30 કલાકે  શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યપાલે તેમને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં હતાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુધવારે મોડી રાત્રે ફ્લોર ટેસ્ટ પહેલા રાજીનામું આપી દીધું હતું. સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ સરકારની અરજીને ફગાવી દીધી હતી અને મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. ઠાકરેના રાજીનામાની સાથે જ મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થઈ ગયો છે. ફડણવીસે જાહેરાત કરી છે કે એકનાથ શિંદે મુખ્યમંત્રી બનશે. જ્યારે પોત સત્તાથી દૂર રહેશે. જોકે 
 
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુધવારે મોડી રાત્રે ફ્લોર ટેસ્ટ પહેલા રાજીનામું આપી દીધું હતું. સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ સરકારની અરજીને ફગાવી દીધી હતી અને મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. ઠાકરેના રાજીનામાની સાથે જ મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થઈ ગયો છે. ફડણવીસે જાહેરાત કરી હતી કે એકનાથ શિંદે જ મુખ્યમંત્રી બનશે. જો કે હાઇકમાનના સમજાવટ બાદ દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બનવા માન્યા હતાં. 

શપથ ગ્રહણ સમારોહ
સાંજે સીએમ પદના ઉમેદવાર એકનાથ શિંદે શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે રાજભવન પહોંચ્યા હતા. બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેવા માટે મુંબઈમાં રાજભવન પહોંચ્યા હતા. શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં શિંદે મહારાષ્ટ્રના 'નાથ' બન્યા, મુખ્યમંત્રી પદના શપથ લીધા, દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતાં. 
 

વડાપ્રધાન મોદીએ આપી શુભેચ્છા 
પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે હું એકનાથ શિંદેને સીએમ બનવા પર અભિનંદન આપું છું. તેઓ જમીનથી જોડાયેલાન નેતા છે. તેમની પાસે સારો એવો રાજકીયથી વહીવટી અનુભવ છે.
  
દેવેન્દ્ર ફડણવીસ સંમત થયા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વિટ કરીને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની વિનંતી પર દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર સરકારમાં જોડાવાનો નિર્ણય કર્યો.
પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે હું એકનાથ શિંદેને સીએમ બનવા પર અભિનંદન આપું છું. તેઓ જમીનથી જોડાયેલાન નેતા છે. તેમની પાસે સારો એવો રાજકીયથી વહીવટી અનુભવ છે.
Advertisement
Tags :
Advertisement

.

×