Ahmedabad : ખેડૂતોની માગને લઇ AAPના નેતાઓ કરશે ઉપવાસ આંદોલન
Gujarat AAP: 16મીએ રાજુ કરપડા અને પ્રવીણ રામ ઉપવાસ આંદોલન કરશે ખેડૂતોની માગો સંતોષવાની માગ સાથે કરશે ઉપવાસ આંદોલન નિર્દોષ ખેડૂતોને ટાર્ગેટ બનાવ્યા છે તેમને છોડી મુકવાની મુખ્ય માગ Gujarat AAP: 16મીએ રાજુ કરપડા અને પ્રવીણ રામ ઉપવાસ આંદોલન...
03:05 PM Oct 14, 2025 IST
|
SANJAY
- Gujarat AAP: 16મીએ રાજુ કરપડા અને પ્રવીણ રામ ઉપવાસ આંદોલન કરશે
- ખેડૂતોની માગો સંતોષવાની માગ સાથે કરશે ઉપવાસ આંદોલન
- નિર્દોષ ખેડૂતોને ટાર્ગેટ બનાવ્યા છે તેમને છોડી મુકવાની મુખ્ય માગ
Gujarat AAP: 16મીએ રાજુ કરપડા અને પ્રવીણ રામ ઉપવાસ આંદોલન કરશે. જેમાં અમદાવાદ AAP કાર્યાલય ખાતે આમરણાંત ઉપવાસ કરશે. તેમાં ખેડૂતોની માંગો સંતોષવાની સાથે ઉપવાસ આંદોલન કરશે. જેમાં નિર્દોષ ખેડૂતોને ટાર્ગેટ બનાવ્યા છે તેમને છોડી મુકવાની મુખ્ય માંગ છે. AAPના કિસાન સેલ પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા રાજુ કરપડા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામે હડદડ ગામમાં પોલીસે ગુજારેલા દમન ઉપર પ્રતિક્રિયા આપી છે.
Next Article