Rajya Sabha Election 2026 : ઝારખંડમાં પરિમલ નથવાણીની ભવ્ય વાપસી, ફરી બન્યા રાજ્યસભાના સાંસદ
Rajya Sabha Election 2026 : પરિમલભાઇ નથવાણી (Mr. Parimal Nathwani) ઝારખંડ (Jharkhand) રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. જૂન 18, 2026 ના રોજ રાંચી (Ranchi) ખાતે મળેલી બેઠકોના પરિણામોમાં તેમની જીત જાહેર થઈ છે.
Advertisement
Rajya Sabha Election 2026 : પરિમલભાઇ નથવાણી (Mr. Parimal Nathwani) ઝારખંડ (Jharkhand) રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા ચોથી ટર્મ માટે રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. જૂન 18, 2026 ના રોજ રાંચી (Ranchi) ખાતે મળેલી બેઠકોના પરિણામોમાં તેમની જીત જાહેર થઈ છે. રાજ્યમાં બે બેઠકો માટે 3 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં પરિમલભાઇ નથવાણીએ જીત મેળવી છે. પરિમલભાઇ નથવાણી અગાઉ 2008 અને 2020 વચ્ચે ઝારખંડથી અપક્ષ સાંસદ (Independent MP) તરીકે સતત બે ટર્મ સુધી સેવા આપી ચૂક્યા છે.

