Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajya Sabha: ઉપસભાપતિ Harivansh Narayan Singh ને PM Modi એ આપી શુભકામના

આજે રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉપસભાપતિ Harivansh Narayan Singh ને ત્રીજા કાર્યકાળ માટે અભિનંદન પાઠવ્યા હતા.
Advertisement

આજે રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉપસભાપતિ Harivansh Narayan Singh ને ત્રીજા કાર્યકાળ માટે અભિનંદન પાઠવ્યા હતા. હરિવંશ નારાયણ સિંહ રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિવંશ નારાયણ સિંહને ઉપસભાપતિ તરીકે નિયુક્તિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ તેમને ત્રીજા કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, સદનને તમારા પ્રત્યે ઊંડો વિશ્વાસ છે. આજે ચંદ્રશેખરજીની જન્મજયંતિ પણ છે....જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×