ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

RRRની પાર્ટીમાં રાખી સાંવતે આમિર ખાન અને જોની વિલર સાથે આપ્યા પોઝ

રામ ચરણ અને જુનિયર એન.ટી.આરની ફિલ્મ RRR બોક્સ ઓફિસ પર ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે. ત્યારે આવામાં તેની સક્સેસ પાર્ટી તો થાય જ. ફિલ્મે હાલમાં 1000 કરોડની ઘમાકેદાર કમાણી કરી છે, ત્યારે આ ફિલ્મના બાહુબલી રાજામૌલીની ફિલ્મની સક્સેસ પર્ટી આપી હતી. રાજામૌલી (S S રાજામૌલી) એ RRR બનાવીને ફિલ્મ જગતમાં નવા શિખરો સર કર્યાં છે, એસ. એસ રાજામૌલીની  આ ફિલ્મે વિશ્વભરમાં 1000નો આંકડો પાર કર્યો છે. ફિલ્મની આ સફળà
07:00 AM Apr 07, 2022 IST | Vipul Pandya
રામ ચરણ અને જુનિયર એન.ટી.આરની ફિલ્મ RRR બોક્સ ઓફિસ પર ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે. ત્યારે આવામાં તેની સક્સેસ પાર્ટી તો થાય જ. ફિલ્મે હાલમાં 1000 કરોડની ઘમાકેદાર કમાણી કરી છે, ત્યારે આ ફિલ્મના બાહુબલી રાજામૌલીની ફિલ્મની સક્સેસ પર્ટી આપી હતી. રાજામૌલી (S S રાજામૌલી) એ RRR બનાવીને ફિલ્મ જગતમાં નવા શિખરો સર કર્યાં છે, એસ. એસ રાજામૌલીની  આ ફિલ્મે વિશ્વભરમાં 1000નો આંકડો પાર કર્યો છે. ફિલ્મની આ સફળà
રામ ચરણ અને જુનિયર એન.ટી.આરની ફિલ્મ RRR બોક્સ ઓફિસ પર ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે. ત્યારે આવામાં તેની સક્સેસ પાર્ટી તો થાય જ. ફિલ્મે હાલમાં 1000 કરોડની ઘમાકેદાર કમાણી કરી છે, ત્યારે આ ફિલ્મના બાહુબલી રાજામૌલીની ફિલ્મની સક્સેસ પર્ટી આપી હતી. 
રાજામૌલી (S S રાજામૌલી) એ RRR બનાવીને ફિલ્મ જગતમાં નવા શિખરો સર કર્યાં છે, એસ. એસ રાજામૌલીની  આ ફિલ્મે વિશ્વભરમાં 1000નો આંકડો પાર કર્યો છે. ફિલ્મની આ સફળતાનો શ્રેય તેના દિગ્દર્શક અને સ્ટાર કાસ્ટને જાય છે. જેમની મહેનત રંગ લાવી છે જેના કારણે દર્શકો ફિલ્મને ખૂબ પ્રેમ આપી રહ્યા છે.

RRRની સક્સેસ પાર્ટીમાં રાખી સાવંત
હવે જ્યારે રામ ચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મ બોક્સ ઓફિસ પર એટલી સારી કમાણી કરી રહી છે, આ ફિલ્મે 1000 કરોડની કમાણી કરી અને બીજી તરફ રાજામૌલીએ ફિલ્મની સક્સેસ પાર્ટીનું આયોજન કર્યું. RRRની પાર્ટીમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ ઉપરાંત આમિર ખાન અને જોની લીવર જેવા જાણીતા બોલિવુડ સ્ટાર્સે પહોંચીને  પાર્ટીની શોભા વધારી હતી.

આમિર અને જ્હોને RRR સક્સેસ પાર્ટીમાં
પાર્ટીમાં બધાની નજર આમિર અને જોની લીવર પર હતી કે પાર્ટીમાં રાખી સાવંતની એન્ટ્રી. આ પાર્ટીમાં રાખી સાવંત અલગ જ લુકમાં જોવા મળી હતી. રાખીએ પાર્ટી માટે લાલ રંગનો થાઈ-હાઈ સ્લિટ સ્કર્ટ પહેર્યો હતો. વાત માત્ર ડ્રેસ વિશે ન હતી, પરંતુ લાલ આઉટફિટ સાથે રાખી સાવંતના વિચિત્ર વાળે પાર્ટીમાં બધાનું ધ્યાન ખેંચ્યું. આ ઉપરાંત તેણે ગોલ્ડન કલરની હ્ર વિંગ પણ પહેરી હતી. રાખીએ  વિચિત્ર ચશ્મા પણ લગાવ્યા હતા. જેની સાથે રાખી આમિર અને જોની લીવર સાથે પોઝ આપતી જોવા મળી હતી.
Tags :
GujaratFirstJUNIERNTRRAMCHARANTEJARRRssrajamulli
Next Article