Raksha Bandhan 2025 : CM Bhupendra Patel એ કરી રક્ષાબંધનની ઉજવણી
રાજ્યભરમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી થઇ રહી છે મુખ્યમંત્રી નિવાસસ્થાને બહેનો પાસે રાખડી બંધાવી છે ભાજપ મહિલા મોરચાની બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી Raksha Bandhan: રાજ્યભરમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી થઇ રહી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્ષાબંધનની ઉજવણી કરી છે. મુખ્યમંત્રી...
11:06 AM Aug 09, 2025 IST
|
SANJAY
- રાજ્યભરમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી થઇ રહી છે
- મુખ્યમંત્રી નિવાસસ્થાને બહેનો પાસે રાખડી બંધાવી છે
- ભાજપ મહિલા મોરચાની બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી
Raksha Bandhan: રાજ્યભરમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી થઇ રહી છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્ષાબંધનની ઉજવણી કરી છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને બહેનો પાસે રાખડી બંધાવી છે. તેમજ ભાજપ મહિલા મોરચાની બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી છે. તથા સાધના વિદ્યા મંદિર શાળાની વિદ્યાર્થીનીઓએ CMને રાખડી અર્પણ કરી છે. વિદ્યાર્થીનીઓએ ઓપરેશન સિંદૂરની થીમ પર રાખડી બનાવી છે. કેન્દ્ર સરકારની યોજનાઓનો પણ રાખડીમાં ઉલ્લેખ કરાયો છે. જેમાં વિદ્યાર્થિનીઓએ 100 ફૂટની રાખડી બનાવી છે.
Next Article