ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : જગન્નાથ મંદિરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

દેશભરમાં આજે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદનાં જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. બહેન સુભદ્રાજીએ જગન્નાથજી તેમ જ બલભદ્રજીને રાખડી બાંધી હતી. આજનાં આ દિવસે મોટી સંખ્યમાં દર્શનાર્થી દર્શન કરવા માટે આવ્યા હતા. આજના...
04:36 PM Aug 19, 2024 IST | Vipul Sen
દેશભરમાં આજે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદનાં જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. બહેન સુભદ્રાજીએ જગન્નાથજી તેમ જ બલભદ્રજીને રાખડી બાંધી હતી. આજનાં આ દિવસે મોટી સંખ્યમાં દર્શનાર્થી દર્શન કરવા માટે આવ્યા હતા. આજના...

દેશભરમાં આજે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદનાં જમાલપુરમાં આવેલા જગન્નાથ મંદિરમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. બહેન સુભદ્રાજીએ જગન્નાથજી તેમ જ બલભદ્રજીને રાખડી બાંધી હતી. આજનાં આ દિવસે મોટી સંખ્યમાં દર્શનાર્થી દર્શન કરવા માટે આવ્યા હતા. આજના દિવસે ભગવાનને વિશેષ શણગાર અને પૂજા કરવામાં આવી હતી.

Tags :
AhmedabadBalabhadrajiGujarat FirstGujarati NewsJagannath templejagannathjiJamalpurRakshabandhan
Next Article