ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ram Mandir : વડોદરાથી મોકલવામાં આવેલી અગરબત્તી પ્રગટાવવામાં આવી, Watch

Ayodhya માં રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અયોધ્યાના આંતર-રાજ્ય બસ સ્ટેન્ડ પર આજે ગુજરાતના વડોદરાથી આવેલી 108 ફૂટ ઉંચી અગરબત્તી (Agarbatti) પ્રગટાવવામાં આવી હતી. તેને બનાવવામાં લગભગ 4 મહિનાનો સમય લાગ્યો હતો. અગરબત્તી...
03:00 PM Jan 16, 2024 IST | Dhruv Parmar
Ayodhya માં રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અયોધ્યાના આંતર-રાજ્ય બસ સ્ટેન્ડ પર આજે ગુજરાતના વડોદરાથી આવેલી 108 ફૂટ ઉંચી અગરબત્તી (Agarbatti) પ્રગટાવવામાં આવી હતી. તેને બનાવવામાં લગભગ 4 મહિનાનો સમય લાગ્યો હતો. અગરબત્તી...

Ayodhya માં રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અયોધ્યાના આંતર-રાજ્ય બસ સ્ટેન્ડ પર આજે ગુજરાતના વડોદરાથી આવેલી 108 ફૂટ ઉંચી અગરબત્તી (Agarbatti) પ્રગટાવવામાં આવી હતી. તેને બનાવવામાં લગભગ 4 મહિનાનો સમય લાગ્યો હતો. અગરબત્તી (Agarbatti)ને નૃત્ય ગોપાલ દાસ મહારાજના હાથે પ્રગટાવવામાં આવી હતી. આ અગરબત્તીને લઇને રામ ભક્તો 1લી જાન્યુઆરીએ વડોદરાથી નીકળ્યા હતા.

આ પણ વાંચો : VIDEO : ગુજરાતના પૂર્વ CM વિજય રુપાણીએ રાજકોટ ખાતે કરી ઉત્તરાયણની ઉજવણી

Tags :
108 feet long Incense BurnerAyodhyaAyodhya ReachedIncense BurnerIndiaNationalVadodara
Next Article