Ram Mandir Flag Hoisting : "આટલા બધા લોકોએ સપનું જોયું તે મંદિરનું નિર્માણ આજે પૂરું થઈ ગયું"
આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને આરએસએસના વડા મોહન ભાગવત તેમની સાથે હાજર હતા.
05:27 PM Nov 25, 2025 IST
|
Vipul Sen
મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિર ઉપર ધર્મધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને આરએસએસના વડા મોહન ભાગવત તેમની સાથે હાજર હતા. મોહન ભાગવતે કહ્યું કે, આજનો દિવસ આપણા બધા માટે એક સાર્થકતા દિવસ છે. અયોધ્યામાં રામ મંદિર માટે પોતાના જીવ આપનારાઓને આજે શાંતિ મળતી હશે, કારણ કે મંદિર ઉપર ભગવો ધ્વજ ફરકાવવાની સાથે જ તેનું બાંધકામ ઔપચારિક રીતે પૂર્ણ થયું છે.... જુઓ અહેવાલ...
Next Article