રણબીરે હોટલમાં પ્રવેશતાં જ ડેઝર્ટ કાઉન્ટર ચેક કર્યું
રણબીર કપૂરને એક વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. રણબીર કપૂર હાલમાં પિતા રિશી કપૂરની છેલ્લી ફિલ્મ 'શર્માજી નમકીન'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. રણબીરે હોટલમાં પ્રવેશતાં જ ડેઝર્ટ કાઉન્ટર ચેક કર્યું હતું રણબીર કપૂર ડિરેક્ટર હિતેશ ભાટિયા, પ્રોડ્યૂસર રિતેશ સિધવાણી સાથે હતો. તાજેતરમાં જ રણબીર કપૂર ફિલ્મના ડિરેક્ટર તથા પ્રોડ્યૂસર સાથે મુંબઈની એક હોટલમાં ફિલ્મના પ્રમોશન માટે ગય
Advertisement
રણબીર કપૂરને એક વીડિયો સો.મીડિયામાં ઘણો જ વાઇરલ થયો છે. રણબીર કપૂર હાલમાં પિતા રિશી કપૂરની છેલ્લી ફિલ્મ 'શર્માજી નમકીન'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. રણબીરે હોટલમાં પ્રવેશતાં જ ડેઝર્ટ કાઉન્ટર ચેક કર્યું હતું
રણબીર કપૂર ડિરેક્ટર હિતેશ ભાટિયા, પ્રોડ્યૂસર રિતેશ સિધવાણી સાથે હતો.
તાજેતરમાં જ રણબીર કપૂર ફિલ્મના ડિરેક્ટર તથા પ્રોડ્યૂસર સાથે મુંબઈની એક હોટલમાં ફિલ્મના પ્રમોશન માટે ગયો હતો. રણબીર જેવી હોટલમાં એન્ટ્રી લે છે .ત્યારબાદ તે ભોજનના કાઉન્ટર પર જઈને ચેક કરે છે કે મીઠાઈમાં શું શું છે? આ વીડિયો પર ફેન્સના અલગ અલગ રિએક્શન પણ સામે આવ્યાં છે. એક યુઝરે કહ્યું હતું કે ભૂખ લાગી હશે. જ્યારે બીજાઅ લખ્યું કે તો અન્ય એકે કમેન્ટ કરી હતી કે મીઠાઈ જોઈને આ પણ રહી શકતો નથી.


