ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રણબીરે માતા નીતુ કપૂર સાથે આમિર-કરીનાની ચેલેન્જ પૂરી કરી, જુઓ ફની વીડિયો

આમિર ખાન અને કરીના કપૂર ખાનની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ની હાલામાં ખૂબ ચર્ચા થઈ રહી છે. ફિલ્મ રિલીઝ થવામાં થોડો સમય બાકી હોવાથી મેકર્સે ફિલ્મને લઈને ચાહકોના દિલમાં વધુ ઉત્સુકતા જગાવી છે.  તાજેતરમાં જ મેકર્સે 'લાલ સિંહ ચઢ્ઢા'નું નવું ગીત 'કહાની' રિલીઝ કર્યું છે. તેની રજૂઆત સાથે નિર્માતાઓએ ચાહકો માટે ફેધર ચેલેન્જ મૂકી. આ ચેલેન્જને સૌથી પહેલા 'લાલ સિંહ ચઢ્ઢા' સ્ટાર્સ આમિર ખાન અને કરà«
12:20 PM May 01, 2022 IST | Vipul Pandya
આમિર ખાન અને કરીના કપૂર ખાનની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ની હાલામાં ખૂબ ચર્ચા થઈ રહી છે. ફિલ્મ રિલીઝ થવામાં થોડો સમય બાકી હોવાથી મેકર્સે ફિલ્મને લઈને ચાહકોના દિલમાં વધુ ઉત્સુકતા જગાવી છે.  તાજેતરમાં જ મેકર્સે 'લાલ સિંહ ચઢ્ઢા'નું નવું ગીત 'કહાની' રિલીઝ કર્યું છે. તેની રજૂઆત સાથે નિર્માતાઓએ ચાહકો માટે ફેધર ચેલેન્જ મૂકી. આ ચેલેન્જને સૌથી પહેલા 'લાલ સિંહ ચઢ્ઢા' સ્ટાર્સ આમિર ખાન અને કરà«
આમિર ખાન અને કરીના કપૂર ખાનની આગામી ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'ની હાલામાં ખૂબ ચર્ચા થઈ રહી છે. ફિલ્મ રિલીઝ થવામાં થોડો સમય બાકી હોવાથી મેકર્સે ફિલ્મને લઈને ચાહકોના દિલમાં વધુ ઉત્સુકતા જગાવી છે.  તાજેતરમાં જ મેકર્સે 'લાલ સિંહ ચઢ્ઢા'નું નવું ગીત 'કહાની' રિલીઝ કર્યું છે. તેની રજૂઆત સાથે નિર્માતાઓએ ચાહકો માટે ફેધર ચેલેન્જ મૂકી. 
આ ચેલેન્જને સૌથી પહેલા 'લાલ સિંહ ચઢ્ઢા' સ્ટાર્સ આમિર ખાન અને કરીના કપૂરે સ્વીકારી હતી. કરીનાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો, જે થોડી જ વારમાં વાયરલ થઈ ગયો. હવે નીતુ કપૂર અને રણબીર કપૂરનો આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

રણબીર-નીતુ કપૂરનો વીડિયો
નીતુ કપૂરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફેધર ચેલેન્જનો વીડિયો શેર કર્યો છે. પીઢ અભિનેત્રીએ તેના પુત્ર રણબીર કપૂર સાથે મળીને આ ચેલેન્જ પૂર્ણ કરી હતી. આ વીડિયોમાં બંને ડાઈનિંગ ટેબલ પર બેઠેલા જોવા મળી રહ્યા છે, વીડિયોમાં બંને માતા અને પુત્ર મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. નીતુ કપૂરે કેપ્શન સાથે વિડિયો શેર કર્યો જેમાં લખ્યું છે, "રાત્રે ભોજન પર લાલ સિંહ ચઢ્ઢાનું ફિલ્ટર અજમાવી રહ્યી છું."
લાલ સિંહ ચઢ્ઢાનું પહેલું ગીત 
થોડા દિવસો પહેલા, 'લાલ સિંહ ચઢ્ઢા'ના નિર્માતાઓએ ફિલ્મનું 'કહાની' નામનું ગીત રિલીઝ કર્યું હતું. 'લાલ સિંહ ચઢ્ઢા'નું આ પહેલું ગીત છે. પોસ્ટ શેર કરતાં આમિર ખાન પ્રોડક્શન્સે લખ્યું, "કહાની રિલીઝ કરવાનો સમય આવી ગયો છે. અમેકહાની શેર કરવા માટે રોમાંચિત છીએ. આ લાલ સિંહ ચઢ્ઢાનું ખૂબ જ ખાસ ગીત છે. અમને આશા છે કે." પ્રીતમ, અમિતાભ અને મોહનનો જાદુ તમારા ચહેરા પર સ્મિત લાવી દેશે. સાથે જ અમે તમારા પ્રતિસાદની રાહ જોઈ રહ્યા છીએ. અમને વહેલામાં વહેલી તકે જણાવો."
આ દિવસે રિલીઝ થશે
આમિર ખાન પ્રોડક્શન બેનર હેઠળ બનેલી લાલ સિંહ ચઢ્ઢા 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં આવશે. અદ્વૈત ચંદન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં આમિર ખાન અને કરીના કપૂરની જોડી '3 ઈડિયટ્સ' પછી ફરી એક સાથે જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ હોલીવુડ ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની હિન્દી રિમેક છે.
Tags :
GujaratFirstkareenakapoorlalshinhchadhaanitusinghRanbeerkapoor
Next Article