ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બેબી શાવરમાં રણબીરે આલિયાને કિસ કરી, આલિયાએ શેર કર્યા Pics, જુઓ હેપી મૂવમેન્ટ

આલિયા ભટ્ટ હાલમાં તેનો પ્રેગ્નન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. આલિયા તેના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો સાથે ખૂબ જ સુંદર લાગે છે. આ વર્ષ આલિયા ભટ્ટ માટે માત્ર પર્સનલ લેવલ પર જ નહીં પણ પ્રોફેશનલ મોરચે પણ ઘણું સારું રહ્યું છે. રણબીર કપૂર સાથે લગ્ન, પછી પ્રેગ્નન્સીના સમાચાર સામે આવ્યા હતાં.  તે વર્ક સાથે પર્સનલ લાઇફ પણ સારી રીતે એન્જોય કરી રહ્યી છે. આલિયા ભટ્ટે ફેન્સને એક પછી એક સારા સમાચાર
06:13 AM Oct 16, 2022 IST | Vipul Pandya
આલિયા ભટ્ટ હાલમાં તેનો પ્રેગ્નન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. આલિયા તેના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો સાથે ખૂબ જ સુંદર લાગે છે. આ વર્ષ આલિયા ભટ્ટ માટે માત્ર પર્સનલ લેવલ પર જ નહીં પણ પ્રોફેશનલ મોરચે પણ ઘણું સારું રહ્યું છે. રણબીર કપૂર સાથે લગ્ન, પછી પ્રેગ્નન્સીના સમાચાર સામે આવ્યા હતાં.  તે વર્ક સાથે પર્સનલ લાઇફ પણ સારી રીતે એન્જોય કરી રહ્યી છે. આલિયા ભટ્ટે ફેન્સને એક પછી એક સારા સમાચાર
આલિયા ભટ્ટ હાલમાં તેનો પ્રેગ્નન્સી પીરિયડ એન્જોય કરી રહી છે. આલિયા તેના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો સાથે ખૂબ જ સુંદર લાગે છે. આ વર્ષ આલિયા ભટ્ટ માટે માત્ર પર્સનલ લેવલ પર જ નહીં પણ પ્રોફેશનલ મોરચે પણ ઘણું સારું રહ્યું છે. રણબીર કપૂર સાથે લગ્ન, પછી પ્રેગ્નન્સીના સમાચાર સામે આવ્યા હતાં.  તે વર્ક સાથે પર્સનલ લાઇફ પણ સારી રીતે એન્જોય કરી રહ્યી છે. 
આલિયા ભટ્ટે ફેન્સને એક પછી એક સારા સમાચાર આપ્યા છે. 5 ઓક્ટોબરે આલિયા ભટ્ટે ઘરે બેબી શાવર યોજાયું  હતું. જેમાં કપૂર પરિવાર સાથે ભટ્ટ પરિવાર પણ હેપી મૂવમેન્ટ શેર કરતો જોવા મળ્યો હતો. કરણ જોહર પણ આ બેબી શાવરનો ભાગ હતો. જો કે આલિયા ભટ્ટના બેબી શાવરના ફોટા ગઈકાલે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, પરંતુ હવે અભિનેત્રીએ પોતે કેટલીક ખાસ પળો શેર કરી છે જે તેણે પરિવાર અને રણબીર કપૂર સાથે વિતાવી હતી.
એક ફોટોમાં રણબીર કપૂર પણ આલિયા ભટ્ટને કિસ કરતો જોઈ શકાય છે. કેટલીક તસવીરોમાં આખો ભટ્ટ પરિવાર દેખાઈ રહ્યો છે, જ્યારે કેટલાક ફોટોમાં કપૂર પરિવાર જોવા મળી રહ્યો છે.
નીતુ કપૂર અને રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહની પણ બેબી શાવરનો ભાગ બની હતી. આ બેબી શાવરમાં આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા રંજન, બહેન શાહીન ભટ્ટ અને પૂજા ભટ્ટ ઉપરાંત માતા સોની રાઝદાન અને પિતા મહેશ ભટ્ટ પણ જોવા મળ્યા હતા.
બેબી શાવરમાં આલિયાએ પીળા રંગનો સિમ્પલ અનારકલી સૂટ પહેર્યો છે. આલિયા સાદગીમાં ખૂબસુરતીનું પરફેક્ટ કોમ્બિનેશન જોવા મળે છે. તેણે સૂટ સાથે મોટો માંગ ટીકો પણ કેરી  કર્યો છે. માંગ ટીકો આલિયાની સુંદરતામાં વધારો કર્યો છે.
હાલમાં જ આલિયા ભટ્ટ ટાઈમ્સ 100 ઈમ્પેક્ટ એવોર્ડમાં જોવા મળી હતી, જ્યાં તેને એવોર્ડ મળ્યો હતો. બ્રોન્ઝ કલરના ડીપ નેક ડ્રેસમાં એક ટ્રેલ હતી જે આલિયા ભટ્ટના લૂકમાં જબરદસ્ત લાગી રહી હતી.
આ દરમિયાન આલિયા ભટ્ટની સ્પીચ પણ ખૂબ વાયરલ થઈ રહી છે, જેમાં તેણે કહ્યું કે જ્યારે તે આ એવોર્ડ મેળવી રહી હતી ત્યારે તેનું બાળક તેને ગર્ભમાં લાત મારી રહ્યું હતું. આલિયા ભટ્ટ પ્રેગ્નન્સી દરમિયાન પ્રોફેશનલી ખૂબ જ એક્ટિવ દેખાઈ રહી છે જે પ્રશંસનીય છે.
Tags :
AliababyShoweraliabhattAliaspecialMomentsGujaratFirstHappyMovementRanbirKapoor
Next Article