Ahmedabad Bhadrakali Nagaryatra । 614 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર નગરદેવીની રથયાત્રા
અમદાવાદમાં નગર દેવીની યાત્રાની થશે શરૂઆત 20 વાહનો સાથે ભદ્રકાળી માતાની નગર યાત્રા વાહનમાં માતા ભદ્રકાળીની તસ્વીર અને પાદુકા સાથે યાત્રા અમદાવાદમાં નગર દેવીની યાત્રાની શરૂઆત થશે. જેમાં 20 વાહનો સાથે ભદ્રકાળી માતાની નગર યાત્રા યોજવામાં આવી રહી છે....
08:56 AM Feb 26, 2025 IST
|
SANJAY
- અમદાવાદમાં નગર દેવીની યાત્રાની થશે શરૂઆત
- 20 વાહનો સાથે ભદ્રકાળી માતાની નગર યાત્રા
- વાહનમાં માતા ભદ્રકાળીની તસ્વીર અને પાદુકા સાથે યાત્રા
અમદાવાદમાં નગર દેવીની યાત્રાની શરૂઆત થશે. જેમાં 20 વાહનો સાથે ભદ્રકાળી માતાની નગર યાત્રા યોજવામાં આવી રહી છે. વાહનમાં માતા ભદ્રકાળીની તસ્વીર અને પાદુકા સાથે યાત્રા કરવામાં આવી રહી છે. યાત્રાને શરૂઆત પહેલા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે. આજે અમદાવાદનો સ્થાપના દિન અને મહાશિવરાત્રિ પર્વ છે. જેમાં અમદાવાદની સ્થાપનાના 614 વર્ષ બાદ પ્રથમ વખત નગરયાત્રા યોજાઇ રહી છે.
Next Article