RCB vs PBKS : Royal Challengers Bengaluru એ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં મેળવી 'વિરાટ' જીત
IPL નાં 18 વર્ષનાં ઇતિહાસમાં RCB પહેલીવાર ટ્રોફી જીતીને ચેમ્પિયન બન્યું છે.
Advertisement
IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) પંજાબ કિંગ્સને (PBKS) 6 રનથી હરાવીને ટ્રોફી જીતી ઇતિહાસ રચ્યો છે. IPL નાં 18 વર્ષનાં ઇતિહાસમાં RCB પહેલીવાર ટ્રોફી જીતીને ચેમ્પિયન બન્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2025 ની ફાઇનલ મેચ રમાઈ, જેમાં RCB એ પહેલા રમતા 190 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પંજાબની ટીમ ફક્ત 184 રન જ બનાવી શકી હતી.
Advertisement