Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Weather : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં રેડ એલર્ટ

Gujarat Weather : હવામાન વિભાગે આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા 8 જુલાઈ સુધી આગાહી વરસાદની કરાઈ છે. 3 અને 4 જુલાઈએ પડી શકે છે અતિભારે વરસાદ અને 5 જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે.
Advertisement

Gujarat Weather : હવામાન વિભાગે આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા 8 જુલાઈ સુધી આગાહી વરસાદની કરાઈ છે. 3 અને 4 જુલાઈએ પડી શકે છે અતિભારે વરસાદ અને 5 જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે. આગાહીના પગલે તંત્રને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે અને આજે 19 જિલ્લામાં વરસાદની આગાહી કરાઇ છે. આજે 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડમાં વરસાદને લઈ રેડ એલર્ટ અપાયું છે.

Tags :
Advertisement

.

×