Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ એ સરકારની ઓળખ : ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા

કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને ભાજપ પ્રદેશ પ્રમુખની સાથે રાજ્યના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ઉષ્માભર્યું આવકાર આપતા તેને દેશના સર્વાંગી ઉત્થાનનું બજેટ ગણાવ્યું છે. જગદીશભાઈએ આ બજેટને 'ત્રણ કર્તવ્ય' પર આધારિત ગણાવતા જણાવ્યું હતું કે, આનાથી દેશની આર્થિક વૃદ્ધિને અભૂતપૂર્વ વેગ મળશે.
Advertisement
  • કેન્દ્ર સરકારના બજેટને ભાજપ પ્રદેશ પ્રમુખે આવકાર્યું
  • જગદીશભાઈ વિશ્વકર્માએ બજેટને સર્વાગી ગણાવ્યું
  • ત્રણ કર્તવ્ય આધારિત બજેટથી આર્થિક વૃદ્ધિને વેગ
  • રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ એ સરકારની ઓળખ
  • ભારતના ઉજ્જવળ ભવિષ્યને સાકાર કરનારું બજેટ
  • ગુજરાતની અનેક બાબતોનો કેન્દ્રીય બજેટમાં સમાવેશ

કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને ભાજપ પ્રદેશ પ્રમુખની સાથે રાજ્યના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ઉષ્માભર્યું આવકાર આપતા તેને દેશના સર્વાંગી ઉત્થાનનું બજેટ ગણાવ્યું છે. જગદીશભાઈએ આ બજેટને 'ત્રણ કર્તવ્ય' પર આધારિત ગણાવતા જણાવ્યું હતું કે, આનાથી દેશની આર્થિક વૃદ્ધિને અભૂતપૂર્વ વેગ મળશે.

તેમણે ખાસ ભાર મૂક્યો હતો કે 'રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ' એ વર્તમાન સરકારની આગવી ઓળખ છે અને આ બજેટ ભારતના ઉજ્જવળ ભવિષ્યના સપનાઓને સાકાર કરવાની દિશામાં એક મક્કમ ડગલું છે. નોંધનીય છે કે, આ બજેટમાં ગુજરાતના હિતની અનેક મહત્વપૂર્ણ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે રાજ્યના વિકાસને નવી ગતિ આપશે. એકંદરે, આ બજેટ માત્ર આંકડાઓનો ખેલ નથી, પરંતુ દરેક વર્ગના નાગરિકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલું દૂરંદેશી દસ્તાવેજ છે.

Advertisement

આ પણ વાંચો :  ભારતને વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનાવનારું છે આ બજેટ – MLA બળવંતસિંહ રાજપૂત

Advertisement

Tags :
Advertisement

.

×